Gujarat/ રાજ્યમાં 1 મેથી તમામને નહીં મળે કોરોના રસી, 18 વર્ષની ઉપરના લોકોને રસી માટે જોવી પડશે રાહ, વેક્સિનનો જથ્થો ન મળવાથી શરૂ નહીં થાય રસીકરણ , રાજ્ય સરકારે વેકસીન જથ્થા માટે કરી હતી માગણી, કંપનીઓ દ્વારા હજી વેક્સિનનો જથ્થો નથી ફાળવાયો, વેક્સિનનો નવો જથ્થા બાદ કોરોના વેક્સિનેશન અપાશે , કોરોના વેક્સિન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ રહેશે

Breaking News