Gujarat/ રાજ્યમાં 15 થી 18 વર્ષના કિશોરોને રસીકરણ, 15 વર્ષથી ઉપરના 95 ટકા લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો, 18 વર્ષથી વધુ વયના 97 ટકા લોકોને પહેલો ડોઝ અપાયો, 18 વર્ષથી વધુ વયના 94.6 ટકા લોકોને બીજો ડોઝ અપાયો, 15થી 18 વર્ષના 21 લાખ તરૂણોએ રસીનો પહેલો ડોઝ લીધો, રાજ્યમાં 5 લાખ 13 હજાર લોકોએ પ્રિકોશન ડોઝ લીધા, રાજ્યમાં 48.9 ટકા લોકોએ પ્રિકોશન ડોઝ લીધા

Breaking News