કમોસમી વરસાદ/ રાજ્યમાં 2 દિવસ રહશે ગરમીનો પ્રકોપ 48 કલાક કેટલાક ભાગોમાં હિટ વેવની આગાહી પોરબંદર,ભુજ અને અમરેલીમાં હિટ વેવની આગાહી આજે ભુજમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું 2 દિવસ બાદ કમોસમી વરસાદ જોવા મળશે 13,14,15 માર્ચે કમોસમી વરસાદની આગાહી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

Breaking News