Gujarat/ રાજકોટમાં કોરોનાના વાયરસનો હાહાકાર , મનપાના ચોપડે 12 દિવસ 499 મરણનોંધ , ડેથ સર્ટિફિકેટ લેવા લોકોની લાગે છે લાઇનો , 12 દિવસમાં 27 ટકા મરણ નોંધનો ઉછાળો , સાડા ત્રણ માસમાં 7172 જન્મદર સામે 467 મૃત્યુ

Breaking News