Cold/ રાજ્યમાં 2.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 9.7 ડિગ્રી તાપમાન, નવ શહેરોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન, રાજ્યમાં પાંચમા દિવસે ઠંડીનું જોર યથાવત, આવતીકાલથી ઠંડીમાં થશે ઘટાડો, કાલથી લઘુ.તાપમાન 3 ડિગ્રી સુધી વધી શકે, ઠંડીમાં આંશિક ઘટાડાની હવામાન ખાતાની આગાહી

Breaking News