Gujarat/ રાજ્યમાં 24 કલાકમાં 263 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં, 24 કલાકમાં 270 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 1696 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,66,297 પહોંચ્યો February 18, 2021parth amin Breaking News