વરસાદ/ રાજ્યમાં 25 જિલ્લાના 54 તાલુકામાં વરસાદ મહિસાગરના સંતરામપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ સંતરામપુર તાલુકામાં 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ અન્ય 53 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ ચોમાસાનો સરેરાશ વરસાદ 80.04 ટકા વરસાદ સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)