Gujarat/ રાજ્યમાં 2600 વિદ્યા સહાયકોની કરાશે ભરતી આવતીકાલે રાજ્ય સરકાર કરશે સત્તાવાર જાહેરાત ધો. 1 થી 5માં 1000 વિદ્યા સહાયકોની કરાશે ભરતી ધો. 6 થી 8માં 1600 વિદ્યા સહાયકોની કરાશે ભરતી ગણિત-વિજ્ઞાન અને અન્ય વિષયો માટે કરાશે ભરતી વિધવા મહિલા ઉમેદવારોને ભરતીમાં 5% વધારાના ગુણ અપાશે

Breaking News