Gujarat/ રાજ્યમાં 4205 નવા કેસ, 54નાં મોત, છેલ્લા 24 કલાકમાં 8445 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 80,127, અમદાવાદમાં 692 કેસ, ગ્રામ્યમાં 19 નવા કેસ, વડોદરામાં 380 કેસ, ગ્રામ્યમાં 165 કેસ, સુરતમાં 294 કેસ, ગ્રામ્યમાં 156 નવા કેસ , રાજકોટમાં 169 કેસ, ગ્રામ્યમાં 162 નવા કેસ ,

Breaking News