Elvish yadav case/ એલ્વિશ યાદવના ચાહકો માટે રાહતના સમાચાર, કોર્ટે યુટ્યુબરને આપ્યા જામીન

ગ્રેટર નોઈડાથી મોટા સમાચાર, ગૌતમ બુદ્ધ નગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે એલ્વિસ યાદવને મંજૂર કર્યા જામીન, નોઈડા પોલીસે તેને NDPS એક્ટ અને વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન હેઠળ જેલમાં મોકલ્યો હતો, તે છેલ્લા 5 દિવસથી ગૌતમ બુદ્ધ નગરની લકસર જેલમાં બંધ હતો. જીએમ જય હિંદ સિંહે એલ્વિશ યાદવને જામીન આપ્યા હતા

Top Stories Breaking News Entertainment
YouTube Thumbnail 2024 03 22T164058.532 એલ્વિશ યાદવના ચાહકો માટે રાહતના સમાચાર, કોર્ટે યુટ્યુબરને આપ્યા જામીન

એલ્વિશ યાદવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, યુટ્યુબરને જામીન મળી ગયા છે. આ સમાચારથી તેના ફેન્સ ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં જેલમાં બંધ એલ્વિશ યાદવને મોટી રાહત મળી છે.

એલ્વિશ યાદવની 17 માર્ચે રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેમની પ્રથમ જામીન અરજી પર સુનાવણી થઈ શકી ન હતી, પરંતુ હવે વકીલ દ્વારા દાખલ કરાયેલી બીજી અરજી પર કોર્ટે જામીન મંજૂર કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક

આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની કારને થયો જોરદાર અકસ્માત, કન્ટેનર સાથે અથડાઈ

આ પણ વાંચો:ઈલેક્ટોરલ બોન્ડ કોણે ખરીદ્યા, ક્યા પક્ષે રોકડ કર્યા… જુઓ ચૂંટણી પંચની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલ સંપૂર્ણ ડેટા