Breaking News/ રાજકોટઃ આપના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નિવેદન અરવિંદ કેજરીવાલના પોસ્ટર પર આપ્યું નિવેદન અરવિંદ કેજરીવાલ હનુમાનભક્ત છેઃ ઇન્દ્રનીલ કેજરીવાલ મુદ્દા આધારીત રાજનીતિ કરી રહ્યા છે અનેક મુદ્દા પર સરકાર જવાબ નથી આપી શક્તા જવાબ આપી શક્તા નથી એટલે હલકી ગુણવતા કરે છે અમને હિન્દુ હોવાનું ગર્વ છેઃ ઇન્દ્રનીલ પાટીલ, PMના હોર્ડિંગ્સ લાગે તો મનપા રહેવા દેત? અમે મુદ્દા આધારીત રાજનિતી કરી રહ્યા છીએ

Breaking News