Gujarat/ રાજ્યમાં 5 નવીમેડિકલ કોલેજની મંજૂરી વિલંબમાં, મેડિકલ કમિશનને કરેલી અરજી મંજૂર થઇ નથી, રાજપીપળા પોરબંદર અને નવસારીમાં સરકારે આપી હતી મંજૂરી, ગોધરા અને મોરબી માટે પણ આપી હતી મંજૂરી, સરકારની મંજૂરી બાદ મેડિકલ કમિશને અરજી કરી નામંજૂર, મંજૂરી નહીં મળતાં હવે આ વર્ષે મેડિકલ કોલેજ શરૂ થશે નહીં

Breaking News