Gujarat/ રાજ્યમાં 9.0 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં 15.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, વડોદરામાં લઘુત્તમ 16.8 ડિગ્રી તાપમાન, સુરતમાં 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 17.9 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ભાવનગરમાં લઘુત્તમ 19.5 ડીગ્રી તાપમાન, આગામી દિવસોમાં વધી શકે છે ઠંડી February 16, 2021parth amin Breaking News