Gujarat/ રાજ્યમાં ST બસોનું સંચાલન કરાયું રાબેતા મુજ્બ, આજથી એસટી બસના તમામ રૂટ થયા શરૂ, કોરોનાના કેસ ઘટતાં ST નિગમનો નિર્ણય, આજથી તમામ રૂટ પર ST બસ દોડતી થઇ, કોરોનાને લીધે બસ સંચાલનમાં કરાયો હતો ઘટાડો

Breaking News