Gujarat/ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને નવી જવાબદારી , પેટ્રોલિયમ અને નેચરલ ગેસ કમિટીમાં મળી જવાબદારી , કમિટીમાં સંસદીય સ્થાયી સભ્ય તરીકે સોંપાઈ જવાબદારી , રાજકોટથી રાજ્યસભાના સાંસદ છે રામ મોકરિયા

Breaking News