Breaking News/ સુરતના કતારગામ વિસ્તારમાં આગની ધટના જીલાની બ્રિજ નીચે કચરામાં આગ લાગી હતી કચરા બાદ નજીક ઝૂપડા સુધી આગ પહોંચી જોત જોતામા આગનું વિકરાળ સ્વરૂપ ફાયર ફાઇટરો ધટના સ્થળે પહોંચ્યા

Breaking News