Gujarat/ રાજ્યસભા ચૂંટણીના બે ઉમેદવાર વિજેતા જાહેર કરાશે, આજે બંને ઉમેદવારોને આજે વિજેતા જાહેર કરાશે, કોંગ્રેસે ઉમેદવારો ઉભા ન રાખતા બંને બિનહરીફ , બપોરે 3 કલાકે બંને ઉમેદવારોને વિજેતા જાહેર કરાશે , રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતિને જાહેર કરાશે વિજેતા , બંને ઉમેદવારને જીતનું અપાશે સર્ટિફિકેટ

Breaking News