Gujarat/ રાજ્ય સરકારનો હાઇકોર્ટમાં યુ-ટર્ન, સ્કૂલમાં હવેથી 100 ટકા હાજરી ફરજિયાત નહીં, અગાઉ 18 માર્ચે 100 ટકા હાજરીનો હતો આદેશ, ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારનું નિવેદન, વિદ્યાર્થીને સ્કૂલ મોકલવાનો નિર્ણય પેરેન્ટ્સ પર

Breaking News