ભરતી/ રાજ્ય સરકાર 12 હજાર જેટલી ભરતી પાડશે બહાર, LRD, જેલ સિપાહી, કોન્સ્ટેબલ, સહિત IBમાં કરાશે ભરતી, અઠવાડિયા બાદ ગૃહ વિભાગ જાહેર કરી શકે છે, રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની કરાશે જાહેરાત, જાહેરાત બાદ પરીક્ષાની તારીખો જાહેર કરશે, પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે, ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે, આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા, રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના,

Breaking News
Breaking image 4 રાજ્ય સરકાર 12 હજાર જેટલી ભરતી પાડશે બહાર, LRD, જેલ સિપાહી, કોન્સ્ટેબલ, સહિત IBમાં કરાશે ભરતી, અઠવાડિયા બાદ ગૃહ વિભાગ જાહેર કરી શકે છે, રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની કરાશે જાહેરાત, જાહેરાત બાદ પરીક્ષાની તારીખો જાહેર કરશે, પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે, ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે, આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા, રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના,