Gujarat/ રામદાસ આઠવલેના નિવેદન પર ડે.સીએમની પ્રતિક્રિયા , નિયમો અનુસાર ઓબીસીમાં થશે સમાવેશ: નીતિન પટેલ , કેન્દ્રના કે કોઈપણ પક્ષના નેતાનું નિવેદન અયોગ્ય: નીતિન પટેલ , સરકારે નક્કી કરશે કઈ જ્ઞાતિને માન્યતા આપવી: નીતિન પટેલ , આ રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે: નીતિન પટેલ , રાજ્ય સરકાર નિયમો પ્રમાણે નિર્ણય લેશે: નીતિન પટેલ , નવરાત્રિ અને ભાદરવી પૂનમના મેળાને લઈ નિવેદન , છૂટછાટ અને સુવિધાનો નિર્ણય કોર કમિટીની બેઠકમાં કરાશે

Breaking News