India/ રામમંદિર માટે જમીન ખરીદીનો નવો વિવાદ, રૂ.2 કરોડની જમીન ટ્રસ્ટે રૂ.18.5 કરોડમાં ખરીદીનો આક્ષેપ, સંજયસિંહ-પવન પાંડેની CBI-ED તપાસની માગ, આપ નેતા સંજયસિંહ,સપા પૂર્વ MLA પવન પાંડે, રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ પર કરોડોનાં કૌભાંડનો આરોપ, રૂ.2 કરોડની જમીન રૂ.18.5 કરોડમાં ખરીદી, 16 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યાનો લગાવ્યો આરોપ, બાગ બૈજસી ગામમાં અંસારી-રવિમોહને 2 કરોડમાં સેલ ડીડ કર્યુ, 10 મિનિટ પછી ટ્રસ્ટને 18.5 કરોડમાં જમીન વેચ્યાનો આરોપ, 12 હજાર 80 વર્ગમીટરની જમીનનો ભાવ બદલાયો, પ્રતિ સેકન્ડ 5.5 લાખ વધીને 18.5 કરોડ થઇ ગયો

Breaking News