Not Set/ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદ મંગળવારે આવશે ગુજરાત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપ એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદ મંગળવારે ગુજરાતની મુલાકાતે છે.. રામનાથ કોવિંદની સાથે ભાજપના અધ્યક્ષ મહામંત્રી અને રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ આવશે.. કોવિંદ પહેલાં ૧૩ જુલાઈએ રાજ્યનાપ્રવાસે આવવાના હતા. પરંતુ હવે આવતી કાલે આવી રહ્યા છે. આવતી કાલે અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે સ્વર્ણિમ સંકુલ […]

Uncategorized

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપ એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદ મંગળવારે ગુજરાતની મુલાકાતે છે.. રામનાથ કોવિંદની સાથે ભાજપના અધ્યક્ષ મહામંત્રી અને રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ આવશે.. કોવિંદ પહેલાં ૧૩ જુલાઈએ રાજ્યનાપ્રવાસે આવવાના હતા. પરંતુ હવે આવતી કાલે આવી રહ્યા છે. આવતી કાલે અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે સ્વર્ણિમ સંકુલ ખાતે એક બેઠક યોજશે.. જેમાં ૧૭ જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે.. કોવિંદની ઉપસ્થિતિમાંરાત્રિ ભોજન આયોજન કરાયું છે. ત્યાર બાદ બંને આગેવાનો દિલ્હી જવા રવાના થશે. અમિત શાહ ઉત્તર ગુજરાતના પેજ પ્રમુખોના સંમેલનને સંબોધન કરશે.