diu/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમનને લઇને તૈયારીઓ, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દીવને રોશનીથી સજાવવામાં આવ્યું, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા અનેક વિવિધ તૈયારીઓ શરૂ, નવિનીકરણ પર્યટક સ્થળોનું કલર કામ સહિતના કામ શરૂ, દીવ પુલ, કિલ્લો, જંલધર બીચ, ચક્રતીર્થ બીચ સજાવવામાં આવ્યા

Breaking News