Breaking News/ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને લખ્યો પત્ર છેલ્લા 11 માસથી બાકી મોંઘવારી ભથ્થું ચૂકવવા લખ્યો પત્ર કેન્દ્રના ધોરણે 8 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવા કરી માંગ મોંઘવારી ભથ્થુ રોકડમાં ચૂકવવા પણ કરાઈ માંગ મુખ્યમંત્રી સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈને પણ લખ્યો પત્ર સમયસર મોંઘવારી ભથ્થું ન ચુકવાતા શિક્ષકોમાં આક્રોશ શું ભથ્થું લેવા માટે કરવું પડશે આંદોલન, પત્રમાં કરાયો પ્રશ્ન

Breaking News