Surat/ રાહુલ ગાંધીને સજા થતા ભાજપમાં ઉજવણીનો માહોલ સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડાશે કાર્યકર્તાઓ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરશે સુરત ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ પાંચ વાગ્યે યોજાશે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ પુર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં કેસ કર્યો હતો કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી તાત્કાલિક જ કોર્ટમાંથી રાહુલ ગાંધીને જામીન મળ્યા

Breaking News