Gujarat/ રાહુલ ગાંધી એ કરેલ અસભ્ય ટિપ્પણી મામલો , મોદી સમાજ સામે કરી હતી રાહુલ ગાંધીએ ટિપ્પણી , રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવા કોર્ટનો આદેશ , આગામી 29 ઓક્ટો.ના રોજ હાજર રહેવા આદેશ , સુરતની કોર્ટમાં રાહુલ ગાંધીને હાજર થવા આદેશ , લોકસભા ચૂંટણી દરમ્યાન મોદી સમાજની કરી ટિપ્પણી , કેબિનેટ મંત્રી પૂરણેશ મોદીએ કરી હતી ફરિયાદ , અધિકારી અને વિડીયોગ્રાફરના લેવાય નિવેદન , કોર્ટ દ્વારા સ્થળ પર હાજર લોકોના નિવેદન લેવાય , સ્થળ તપાસ અને ઉલટ તપાસ પણ પૂર્ણ , નિવેદન લખાવવા માટે હાજર રહેવા ફરમાન

Breaking News