Gujarat/ કચ્છના જખૌ નજીકથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો , તમામ આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર , રૂ. 400 કરોડના ડ્રગ્સ સાથે 6 લોકોને ઝડપ્યા હતા , ઘૂસણખોરોને ભુજની કોર્ટમાં રજૂ કરાયા , 6 પાકિસ્તાનીઓ 77 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયાં હતા , ATSએ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા , ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન કર્યું હતુ

Breaking News