Not Set/ રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાતની મુલાકાતે

વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે.ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.વલસાડમાં રાહુલ ગાંધીના સ્વાગતને લઇને તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.બીજી તારીખે બપોરે કપરાડા તાલુકાના નાનાપોઁઢામા રાહુલ ગાંધી જંગી જાહેર સભા સંબોધશે.જેને ધ્યાને લઇને કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી પોતાની નજર હેઠળ તૈયારીઓ કરાવી રહ્યા છે.જો કે, નાના પોંઢા ખાતે યોજાનાર […]

Uncategorized
173904 rahul gandhi રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાતની મુલાકાતે

વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે.ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.વલસાડમાં રાહુલ ગાંધીના સ્વાગતને લઇને તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.બીજી તારીખે બપોરે કપરાડા તાલુકાના નાનાપોઁઢામા રાહુલ ગાંધી જંગી જાહેર સભા સંબોધશે.જેને ધ્યાને લઇને કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી પોતાની નજર હેઠળ તૈયારીઓ કરાવી રહ્યા છે.જો કે, નાના પોંઢા ખાતે યોજાનાર જાહેર સભાના સ્થળને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.સભા બાદ વાપીમાં રાહુલ ગાંધી ઉધ્યોગપતિઓ અને વ્યાપારીઓ સાથે સંવાદ કરનાર છે.