Gujarat/ રાહુલ ગાંધી સામેના બદનક્ષીકેસમાં સોમવારે સુનાવણી, સાક્ષીઓને સાંભળવાની માગ કરી છે અરજદારે, ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરી છે અરજી, સુરત કોર્ટે અરજી ફગાવતાં હવે હાઇકોર્ટમાં અરજી, સાક્ષીઓને સાંભળવાની માગ અંગે થશે સુનાવણી, જાતિ વિરૂદ્ધ ઉચ્ચારણ અંગે રાહુલ ગાંધી સામે કેસ

Breaking News