Not Set/ રિટેલ મોઘવારી 4 વર્ષમાં સૌથી ઓછી, શાકભાજી 15.62 ટકા અને દાળ 6.62 ટકા સસ્તી

નવી દિલ્હીઃ રિટેલ ફુગાવો ચાર વર્ષના સૌથી નીચલા સ્તરે જોવા મળ્યો છે. દાળ જેવી ખાદ્ય કિમતોમાં આવેલા ઘટાડાને લીધે ગત જાન્યુઆરીમાં ફુગાવાનો દર ઘટીને 3.17 ટકા પર આવી ગઇ છે. જે  છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે. ડિસેમ્બરમાં છુટક વેચાણનો ફુગાવાનો દર 3.41 ટકા હતો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (CSC) દ્વારા બહાર પાડવામાં આવેલા આકડા […]

Uncategorized
msid 57140416width 400resizemode 4wpi રિટેલ મોઘવારી 4 વર્ષમાં સૌથી ઓછી, શાકભાજી 15.62 ટકા અને દાળ 6.62 ટકા સસ્તી

નવી દિલ્હીઃ રિટેલ ફુગાવો ચાર વર્ષના સૌથી નીચલા સ્તરે જોવા મળ્યો છે. દાળ જેવી ખાદ્ય કિમતોમાં આવેલા ઘટાડાને લીધે ગત જાન્યુઆરીમાં ફુગાવાનો દર ઘટીને 3.17 ટકા પર આવી ગઇ છે. જે  છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે. ડિસેમ્બરમાં છુટક વેચાણનો ફુગાવાનો દર 3.41 ટકા હતો.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (CSC) દ્વારા બહાર પાડવામાં આવેલા આકડા અનુસાર જાન્યુઆરીમાં 2016 ની તુલનાએ જાન્યુઆરી 2017માં શાકભાજી 15.62 ટકા સસ્તી થઇ છે. દાળનો ભાગવમાં પણ 6.62 ટકા ઘટ્યો છે.

જાન્યુઆરી 2016માં રિટેલ ફુગાવો 5.69 ટકા તથા ગયા વર્ષે ડિસેમ્બરમાં 3.41 રહ્યો હતો. સરકારે જાન્યુઆરી 2015 માં રિટેલ ફુગાવાના આકંડાની ગણના માટે આધાર વર્ષમાં બદલાવ કરવામાં આવ્યો હતો. નવું આધાર વર્ષ 2012 નક્કી કરવામાં આવ્યો