Surat/ રૂ. 11 લાખ ભરેલ બેગની ચીલ ઝડપ ઇનોવા કારમાંથી શખ્સોએ કરી ઉઠાંતરી બાઇક પર આવેલ શખ્સોએ ઘટનાને આપ્યો અંજામ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ શહેરના પુણા ગામ વિસ્તારની ઘટના

Breaking News