Not Set/ રૂ. 500-1000ની જૂની નોટો જમા કરાવવા વધુ એક તક

500 અને 1000 રૂપિયાની પ્રતિબંધિત નોટોને સહકારી બેંક રિઝર્વ બેંકમાં જમા કરાવી શકશે. નાણાં મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરીને આગામી 30 દિવસ માટે આરબીઆઈમાં જૂની 500 અને 1000 રૂપિયાની નોટ જમા કરાવવાની મંજૂરી આપી છે. આ રાહત એવા સમયે આપવામાં આવી છે કે જ્યારે ઘણાં જિલ્લાઓમાંથી આવા અહેવાલો આવી રહ્યા હતા.

Uncategorized