Gujarat/ રેમડેસિવિર ઇન્જેક્શનની સંગ્રહખોરી કરી નથી, કોરોનાકાળમાં જનસેવાના હિતમાં ઇન્જેક્શન મેળવ્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું સોગંદનામું, ગુજરાત હાઇકોર્ટમાં થયેલી રીટ અંગે થયું સોગંદનામું, હાઇકોર્ટના આદેશના પગલે 11 પાનાનું સોગંદનામુ રજૂ, વિપક્ષી નેતા પરેશ ધાનાણીના આક્ષેપ રાજકીયહેતુ ખોટા

Breaking News