સુરત મેટ્રોની કામગીરીના લીધે હાલાકી/ સુરત:મેટ્રોના કારણે લોકો મુકાયા મુશ્કેલીમાં મેટ્રોની હાઇટેન્શન લાઇનને લઇ લોકોને તકલીફ આકાશ એવન્યુના સ્થાનિક લોકોનો વિરોધ હાઈ ટેન્શન લાઈન શિફ્ટ કરાતા લોકોને પરેશાની હાઈ ટેન્શન તાર સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો છે હાઈ ટેન્શન લાઇન સોસાયટીમાંથી પસાર ન કરવા માંગ સ્થાનિક લોકો દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું

Breaking News