સુરત/ રોડ પર મળ્યો યુવકનો મૃતદેહ સુરતના પુણા વિસ્તારની ઘટના આઈ માતા રોડ પર યુવકનો મૃતદેહ મળ્યો અજાણ્યા ઈસમો મૃતદેહ મૂકી ફરાર મૃતકના શરીર પર ઇજાના નિશાન મૃતકનું નામ માહિપાલ આહીર હોવાનું જાણવા મળ્યું ઘટનાને પગલે પોલીસ દોડી આવી પુણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Breaking News