Breaking News/ લાંબા વિરામ બાદ લખતર પંથકમાં વરસાદનું આગમન, શહેર તમજ ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી મેઘો મંડાયો, વરસાદનું આગમન થતા ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ, વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને મળશે જીવનદાન, જુવાર, બાજરી, તલ, કપાસના પાકોને હતી પાણીની તાતી જરૂર  

Breaking News
Breaking News