Gujarat/ આદિવાસી સમાજની રાજકીય પ્રતિનિધિત્વની માગ, BTP નેતા છોટુ વસાવા-ધારાસભ્ય મહેશ વસાવા રહેશે હાજર, છોટુ વસાવા અને મહેશ વસાવાના નેતૃત્વમાં બેઠક, ગાંધીનગર સર્કીટ હાઉસમાં બેઠકનું આયોજન, સામાજિક અને શૈક્ષણિક પ્રશ્નોની પણ ચર્ચા કરાશે, દરેક જિલ્લાના આદિવાસી આગેવાનોને આમંત્રણ, જિલ્લાના રાજકીયનેતાને પણ આમંત્રણ અપાયું

Breaking News