Breaking News/ ગાંધીનગરમાં ગેરકાયદે PG હોસ્ટેલમાં આગ, નિવૃત્ત મામલતદારના મકાનમાં હતી PG હોસ્ટેલ, લાંચ કેસમાં પકડાયેલા છે નિ.મામલતદાર, રસોડામાં મુકેલા ગેસ સિલિન્ડરમાં લાગી આગ, વિકરાળ આગ પર ફાયર બ્રિગેડની ટીમે મેળવ્યો કાબુ, સેક્ટર 7 માં આગના બનાવથી નાસભાગ, PG હોસ્ટેલમાંમાં રહેતા તમામ લોકો સુરક્ષિત, સુરત જેવા તક્ષશિલા કાંડ જેવી ઘટના બનતા સહેજમાં બચી

Breaking News