Gujarat/ રક્ષાબંધનની પૂર્વ રાત્રિએ સાબરકાંઠામાં અકસ્માત,અંબાજી અમદાવાદ હાઈવે પર અકસ્માત,હિંમતનગરના વકતાપુર પાસે લક્ઝરી બસ પલટી,અકસ્માતમાં એકનું મોત, 25થી વધુ ઘાયલ,પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી,ઘાયલોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા,પોલીસ દ્વારા કાચ તોડી ઘાયલોને બહાર કાઢ્યા

Breaking News