Breaking News/ પોરબંદરમાં 144 લાગુ કરાઇ, જાહેરનામું પ્રસિધ્ધ કરી 144 લાગુ કરવામાં આવી, આગાહી પુર્ણ ન થાય ત્યાં સુધી 144 લાગુ રહેશે, દરિયાકાઠાના વિસ્તારોમાં જવા પર સંપુર્ણ પણે પ્રતિબંધ, અધિક જીલ્લા કલેકટરે 144ની કલમ લાગુ કરી

Breaking News