Ahmedabad/ અમદાવાદ શહેરના સાયન્સ સિટી રોડ પર GSTના દરોડા, EARUM ફાર્માસ્યુટિકલ કંપનીમાં GSTના અધિકારીઓની રેડ, GST વિભાગના 12થી વધારે અધિકારીઓ રેડમાં સામેલ, GST ચોરીની માહિતી મળતા રેડની કાર્યવાહી હાથ ધરાઇ, છેલ્લા 3 કલાક થી કંપનીમાં ચાલી રહી છે GST વિભાગની રેડ, રેડ દરમિયાન GST બીલ ચોરીનું કૌભાંડ ખુલે તેવી શક્યતા

Breaking News