Primary Education/ પ્રાથમિક શિક્ષકોની બદલીનાં નિયમોમાં સુધાર, હવે ધો.1 થી 5 અને ધો.6 થી 8…

પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં સુધાર, ધો.1થી5 અને 6થી8 હવે અલગ એકમ ગણાશે…

Breaking News
db 24 પ્રાથમિક શિક્ષકોની બદલીનાં નિયમોમાં સુધાર, હવે ધો.1 થી 5 અને ધો.6 થી 8...

પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં સુધાર
ધો.1થી5 અને 6થી8 હવે અલગ એકમ ગણાશે
ધો.1થી5ના શિક્ષકોની બદલી 6થી8માં નહીં થાય
સરકારી કર્મીના પતિ-પત્નીની બદલી હવે થઈ શકશે
ધો.6થી8ના શિક્ષકની બદલી 1થી5માં નહીં થાય