Gujarat/ આજથી સુરતમાં ત્રિ-દિવસીય સ્પોર્ટસ કાર્નિવલ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાશે ઉદ્ઘાટન 20મી નેશનલ ગેમ્સના આરંભ પૂર્વે સ્પોર્ટ્સ કાર્નિવલ ફૂડ ફેસ્ટિવલ, મ્યુઝિક ફેસ્ટિવલ, ગરબા સહિત કાર્યક્રમો સ્પોર્ટસ કાર્નિવલમાં આજે ગામઠી રમતોત્સવ આવતીકાલે સાયકલ અને સ્કેટિંગ રેલી યોજાશે ફૂડ ફેસ્ટિવલ 18 સપ્ટેમ્બરથી 5 નવેમ્બર સુધી યોજાશે

Breaking News