ડમી કાંડ/ ભાવનગર ડમીકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો SOGએ ડમીકાંડના વધુ એક આરોપીને દબોચ્યો તળાજાના પીપરલા ગામના ભાવેશ જેઠવાની ધડપકડ પ્રથમ FRIની 36 નામોની યાદીનો 9 નંબરનો આરોપી ઝડપાયો મુખ્ય FIRના 36 પૈકી માત્ર 19 આરોપી પોલીસ ગિરફ્તમાં હજુ પણ 17 આરોપીઓ પોલીસ પકડથી દૂર SIT દ્વારા અત્યાર સુધીમાં 41 આરોપીઓ ઝબ્બે કરાયા મુખ્ય FIR સિવાયના કુલ 22 આરોપીને પણ SITએ દબોચ્યા

Breaking News