Breaking News/ ગાંધીનગરઃ કાયદા વિભાગની સમીક્ષા બેઠક કાયદા મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક વિભાગની પ્રવર્તમાન કામગીરી સહિતની બાબતો પર ચર્ચા વિભાગના મહેકમ, વહીવટી કામગીરીની સમીક્ષા કરાઇ ચેરીટીતંત્રની કામગીરીની વિગતવાર ચર્ચા હાથ ધરાઇ વધુ સરળ અને સુદ્રઢ બનાવવા જરૂરી સૂચનો કર્યા

Breaking News