Breaking News/ લાંભા ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગેરરીતિમાં કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટમાં, એન.પી. પટેલ કંપની 3 વર્ષ માટે કાળીયાદીમાં મુકાઈ, ઇન્દિરા નગરમાં ડ્રેનેજ સિસ્ટમ નાખવા અપાયો હતો કોન્ટ્રાક્ટ, પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતા બે વર્ષ વધુ લીધા, 2019માં પૂરો થવાનો હતો પ્રોજેક્ટ, કોરોનાના બહાના હેઠળ 2021માં પૂર્ણ કરાયો, કામમાં નબળી ગુણવત્તાની ફરિયાદ આવતા તપાસ, કોન્ટ્રાક્ટર દ્વારા નિયત, ગુણવત્તાની નતી નખાઈ પાઇપો, વિજિલન્સની તપાસમાં કરોડોની ગોબાચારી સામે આવી, 1.76 કરોડની રિકવરી કરવાનો વિજિલન્સ વિભાગનો આદેશ  

Breaking News