Breaking News/ લીંબડીના બોડિયા ગામે બેફામ પણે ખનીજ ચોરી ગૌચર જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે ખનીજ ચોરી ખનીજચોરી કરતા ભુમાફિયાઓને નથી કોઈપણ જાતનો ડર તંત્ર કે પોલીસના ડર વગર બેરોકટોક થઈ રહી છે ખનીજ ચોરી ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરાઈ લેખીતમાં રજૂઆત તાત્કાલિક ધોરણે ભુમાફિયાઓને ડામવા કરાઈ રજૂઆત

Breaking News