સીંગતેલના ભાવમાં વધારો/ રાજકોટ ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો એક સપ્તાહમાં ડબ્બે રૂ. 50થી 60નો થયો વધારો સીંગતેલ સહિતના ખાદ્યતેલમાં બાઉન્સ બેક ટ્રેન્ડ સીંગતેલના ડબ્બાનો ભાવ 2830 થી 2870 કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1660 થી 1700 પામ તેલના ડબ્બાનો ભાવ 1525 થી 1530 સનફ્લાવર તેલના ડબ્બાનો ભાવ 1620 થી 1660 કપાસિયા તેલના ડબ્બામાં 50 થી 60 રૂપિયાનો વધારો પામ અને સનફ્લાવર ઓઇલમાં 40 થી 50 રૂ. નો વધારો સીંગતેલના ભાવમાં પણ રૂ. 50નો વધારો જોવા મળ્યો મગફળી, કપાસની ઓછી આવકને કારણે થયો વધારો માવઠા સહિતના કારણોને લઇ તેલના ભાવમાં વધારો

Breaking News