Gujarat/ લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો,અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત,હાઇવે પર પડેલા પથ્થર સાથે અથડાઇ હતી કાર,હાઇવે પર ચાલી રહેલા કામના લીધે અકસ્માત,અન્ય બે વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિ.ખસેડ્યા,રાજકોટના પરીવારને નડ્યો અકસ્માત

Breaking News