Breaking News/ લુણાવાડાની હેલી હોસ્પિટલના ડોક્ટર સામે પોલીસ ફરિયાદ પ્રસુતિ બાદ જન્મેલ બાળકનું મોત થતા પોલીસ ફરિયાદ મહિલાની સ્ટાફ નર્સો દ્વારા કરવામાં આવી હતી પ્રસુતિ મશીન વડે બાળક ખેંચતા બાળકના મગજની નસો ખેંચાઈ બાળકની તબિયત લથડતા મોડાસા હોસ્પિટલ ખસેડાયો સારવાર દરમિયાન નવજાત બાળકનું થયું મોત મગજની નસ દબાઈ જતા બાળકનું થયું મોત: મોડાસા હોસ્પિ. ડોક્ટર મહિલાની પ્રસુતિ અનુભવી ડોક્ટરને બદલે સ્ટાફ નર્સોએ કરી હતી સમગ્ર મામલે મહિલાના પરિવારે કરી પોલીસ ફરિયાદ

Breaking News